• Pandori, Guajarat
Follow Us:

About Us

abt-img.jpg
Our History

About Pandori

પંડોળી ગામની સ્થાપના સંવત ૧૧૦૧ માં સોજીત્રાના રાજા ગરાસિયા જેસંગભાઈ દેવજીભાઈ એ ગોવિંદભાઇ સોલંકીને ૪૫૦ વીઘા જમીન આપી ને વસાવવાની રજા આપી. પ્રથમ ગામ આથમણી દિશાએ હતું. જેને આજે મઇડીયાની ખાણ, લોઢી ભાગોળ, ગુટલી પીપળની આજુબાજુ વસેલું હતું. પંડોળીમાં મૂળ અડાલજ (જી. ગાંધીનગર) ના પટેલ આવીને વસેલા. પાન્ડુ નામના રાજાએ તપ કરેલુ તેથી પુરાતન નામ પંડોલી હતું. પાછળ થી પંડોળી થયું. ઉત્તર અક્ષાંશ ૨૨.૦ અને પૂર્વ રેખાંશ ૭૨.૪૫ ઉપરનું ગામ છે. ૫૬ ચોરસ માઈલ ક્ષેત્રફળ નો વિસ્તાર છે.

ગામમાં સોલંકી યુગ નું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ચક્રેશરી માતાજી, કાળ ભૈરવ, બાહુબલી તેમજ બળિયાદેવનું મંદિર આવેલ છે. બાજુમાં રામજી મંદિર, બહાર રામદેવપીરનું મંદિર અને આગળ વહેરાઈ માતાનું મંદિર આવેલ છે. ખોડિયાર મંદિર, બહુચર માતાનું મંદિર એન્ડ સ્વામિનારાયણ (વડતાલ) નું મોટું ટાવરવાળું મંદિર પણ છે

What We Offer

Our Services

પંડોરી ગામે પા્થમીક શાળાના શિક્ષકો તથા ગામના પ્રમુખ આગેવાનો ની રાહબરી હેઠળ વૃક્ષારો

Pandori Patel Samaj (Global) Trust take over construction of Kailash Dham..

Mega Medical Camp in Pandori organised by Patel Samaj Cheritable Trust, under our gre

પંડોરી ગલોબલ પરિવાર” દ્વારા દાતા શ્રી ઘનશ્યામ ભાઇ રસિકભાઇ પટેલ સહયોગ થી તા: ૦૨.

Some Good Words

Pandorian Testimonial

heading-image

Global Patel Samaj Pandori Copyright 2021 - All Rights Reserved