પંડોળીમાં મૂળ અડાલજ (જી. ગાંધીનગર) ના પટેલ આવીને વસેલા. પાન્ડુ નામના રાજાએ તપ કરેલુ તેથી પુરાતન નામ પંડોલી હતું. પાછળ થી પંડોળી થયું.
Read More

About Pandori

પંડોળી ગામની સ્થાપના સંવત ૧૧૦૧ માં સોજીત્રાના રાજા ગરાસિયા જેસંગભાઈ દેવજીભાઈ એ ગોવિંદભાઇ સોલંકીને ૪૫૦ વીઘા જમીન આપી ને વસાવવાની રજા આપી. પ્રથમ ગામ આથમણી દિશાએ હતું. જેને આજે મઇડીયાની ખાણ, લોઢી ભાગોળ, ગુટલી પીપળની આજુબાજુ વસેલું હતું. પંડોળીમાં મૂળ અડાલજ (જી. ગાંધીનગર) ના પટેલ આવીને વસેલા. પાન્ડુ નામના રાજાએ તપ કરેલુ તેથી પુરાતન નામ પંડોલી હતું. પાછળ થી પંડોળી થયું. ઉત્તર અક્ષાંશ ૨૨.૦ અને પૂર્વ રેખાંશ ૭૨.૪૫ ઉપરનું ગામ છે. ૫૬ ચોરસ માઈલ ક્ષેત્રફળ નો વિસ્તાર છે.
ગામમાં સોલંકી યુગ નું પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ચક્રેશરી માતાજી, કાળ ભૈરવ, બાહુબલી તેમજ બળિયાદેવનું મંદિર આવેલ છે. બાજુમાં રામજી મંદિર, બહાર રામદેવપીરનું મંદિર અને આગળ વહેરાઈ માતાનું મંદિર આવેલ છે. ખોડિયાર મંદિર, બહુચર માતાનું મંદિર એન્ડ સ્વામિનારાયણ (વડતાલ) નું મોટું ટાવરવાળું મંદિર પણ છે
Read More
Our Services

Pillars of Samaj

-
Volunteering
(Dedication) -
Donation
(Support) -
Senior Care
(Financial) -
Events
(Celebration) -
Development
(Projects)
Pandorian Testimonials

Nice work done by the Global Patel Samaj of Pandori.

Dipak Patel
Easy, Fast, & Reliable Website with support, sed do eiusmod tempor inci...

Harendra Patel
Easy to use website. Good information about Pandori
